<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

જેતપુરમાં છેલ્લા એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ

ઠેર ઠેર પાણી ભરાયાં: હજુ વરસાદ ચાલુ :છેલ્લા દિવસના દાંડિયાની રંગત બગાડી નાખી

જેતપુરમાં છેલ્લી એક કલાક થી ધોધમાર વરસાદ વરસતા એક કલાક માં એક ઇંચ વરસી જતા ઠેર ઠેર પાણી ભરાયાં છે હજુ વરસાદ ચાલુ હોય આજ ના છેલ્લા દિવસના દાંડિયા ની રંગત બગાળી નાખી છે. .

(8:28 PM IST)