<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

જૂનાગઢના માળીયા હાટીના પંથકમાં વરસાદ: ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા

મહારાણા પ્રતાપ ચોક અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયું:આંબેચા અને ગલોદર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો:ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ

જૂનાગઢના માળીયા હાટીના પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. જેના કારણે મહારાણા પ્રતાપ ચોક અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયું છે. તો આંબેચા અને ગલોદર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. પાછોતરો વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે

(8:48 PM IST)