<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th October 2024

મોરબીમાં 17 ઓક્ટોબરે ઉમા શરદ પૂર્ણિમા રાસોત્સવનું આયોજન.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં પ્લેટીનમ પ્લોટ, રવાપર-ઘુનડા રોડ ખાતે તારીખ 17-10-2024 ને ગુરુવારના રોજ ઉમા શરદ પૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નીરવ રયચુરા, અપેક્ષા પંડ્યા અને દિવ્યા વેગડા રમઝટ બોલાવશે વધુ વિગત માટે નં. 94294 84448 તથા 97253 31098 પર સંપર્ક કરવાનો રહેશે.


 

(1:05 AM IST)