તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 16th October 2024
હળવદના રાયધ્રા ગામે ૧૧ કિલો પોશડોડા સાથે વૃધ્ધ પકડાયા
મોરબી એસઓજી ટીમે કરેલી કાર્યવાહી

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૧૬: તાલુકાના રાયધ્રા ગામે માદક પદાર્થ પોશડોડાનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે આરોપી મૈયાભાઈ ઉર્ફે પટેલ ગાંડાભાઈ પરસાડીયા ઉ.૬૬ નામના વળદ્ધને ૧૧.૩૨૮ ગ્રામ પોશડોડા માદક પદાર્થ કિંમત રૂપિયા ૩૩,૯૮૪ સાથે એસઓજી ટીમે ઝડપી લઈ એક વજન કાંટો તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૩૩,૯૮૪ સાથે ઝડપી લઈ હળવદ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. (૨૨.૧૧)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
