<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

અરબી સમુદ્રમાં સાગર સુરક્ષા કવચ ઓપરેશન:ખુદ એસપી મનોહરસિંહ જાડેજા સમુદ્રમાં પહોંચ્યા: અરબી સમુદ્રમાં ફિશિંગ બોટોનું સઘન ચેકિંગ : જુઓ વિડિઓ

મરીન પોલીસ, એસ.ઓ.જી, એલસીબી સહિત સમુદ્ર સુરક્ષા સતર્કતા એજન્સીઓ સામેલ ઇનપુટના આધારે મૂળ દ્વારકા નજીકના સમુદ્રમાંથી ચાર શંકાસ્પદ ફિશિંગ બોટ ઝડપી પડાઈ: જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા મોકડ્રીલ યોજવામાં આવ્યાનું સામે આવતા અંતે પોલીસને થયો હાશકારો

ગીર સોમનાથ અરબી સમુદ્રમાં સાગર સુરક્ષા કવચ ઓપરેશન હાથ ધરાયુ હતું , એસપી મનોહરસિંહ જાડેજા ખુદ સમુદ્રમાં પહોંચ્યા હતા,  અરબી સમુદ્રમાં ફિશિંગ બોટોનું સઘન ચેકિંગ કરાયું હતું .  મરીન પોલીસ, એસ.ઓ.જી, એલસીબી સહિત સમુદ્ર સુરક્ષા સતર્કતા એજન્સીઓ  આ સાગર સુરક્ષા કવચ ઓપરેશનમાં સામેલ હતી  ઇનપુટના આધારે મૂળ દ્વારકા નજીકના સમુદ્રમાંથી ચાર શંકાસ્પદ ફિશિંગ બોટ ઝડપી પડાઈ હતી

  જોકે સાગર કવચ કવાયતમાં પોલીસની સતર્કતા ચકાસવા જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા  મોકડ્રીલ યોજવામાં આવ્યાનું સામે આવતા અંતે પોલીસને થયો હાશકારો અનુભવ્યો હતો

 

(11:53 PM IST)