News of Thursday, 17th October 2024
જીયાણા ગામ પાસે વાડીના કુવામાંથી મૃતભૃણ મળ્યુ
સરપંચે જાણ કરતા એરપોર્ટ પોલીસે તપાસ હાથધરી

રાજકોટ તા. ૧૭: જીયાણા ગામ પાસે આવેલી વાડીના કુવામા મૃતભૃણ મળી આવતા એરપોર્ટ પોલીસે સ્થળપર પહોંચી તપાસ હાથધરી છે.
મળતી વિગત મુજબ જીયાણા ગામ પાસે શૈલેષભાઇ ખોડાભાઇ લીંબાસીયાની વાડીમા મજૂરોકામ કરતા હતા ત્યારે વાડીના કુવામાં મૃતભૃણ તરતી હાલતમાં જોઇ મજૂરે તુરત જ સરપંચને જાણ કરતા સરપંચ જયસુખભાઇ મનસુખભાઇ મેટાણી સહિતના લોકો દોડી આવ્યા હતા. બાદ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસના પી. એસ. આઇ. એસ. એસ. જાડેજા સહિતે સ્થળપર પહોંચી મૃતભૃણ (બાળક) બે દિવસ ને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
