<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

અમરેલીના ચિંતલ અને રાંઢિયા વચ્ચે પાણીના પ્રવાહમાં બાઈક તણાયું

બાઈક ચાલકને પાછળ બેઠેલા વ્યક્તિનો બચાવ: વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

અમરેલી જીલ્લામાં મોટાભાગનાં તાલુકામાં વરસાદ શરૂ થયો હતો. અમરેલીનાં ચિંતલ અને રાંઢિયા વચ્ચે બાઈક તણાયું હતું. પાણીનાં ધસમસતા પ્રવાહમાં જલા નીકળેલ પાઈક પૂરમાં તણાયું હતું. બાઈક ચાલકને પાછળ બેઠેલા વ્યક્તિનો બચાવ થયો હતો. બાઈક ચાલકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.


 

(10:40 PM IST)