News of Monday, 21st October 2024
અયોધ્યાના દર્શને વિરજીભાઇ ઠુંમર સહિતના આગેવાનો

સાવરકુંડલા : શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની મુલાકાતે જઇને ભગવાન રામના દર્શન આગેવાનોએ કર્યા હતા. અમદાવાદ ખેતી બેંક ડાયરેક્ટ પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર પૂર્વ ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા ડાયરેક્ટર જેસાભાઇ બારડ વાઈટ ચેરમેન જીવનભાઈ આહીર સુરેન્દ્ર નગર જિલ્લા ડાયરેક્ટર મંગલસિંહજી પરમાર ખેતીબેંક અધિકારી ચિરાગ ચુડાસમા લખનઉ ખાતે સહકારી સેમીનાર ખેતી બેંક એવોર્ડ કાર્યક્રમ માં બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા વતી તે તેમને પસંદ કરેલા ડાયરેક્ટર શ્રીઓએ ઉત્તર પ્રદેશ લખનઉ ખાતે ભાગ લીધો હતો. (તસ્વીર-અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
