News of Wednesday, 23rd October 2024
ખંભાળીયામાં સફાઇ કામદારોના ઉપવાસ આંદોલનનો ત્રીજો દિ': સાંજે રેલી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૩ :.. ખંભાળીયા પાલીકા સફાઇ કર્મચારીઓનું ઉપવાસ આંદોલન તથા હડતાલ ત્રીજા દિવસમાં પ્રવેશ્યું છે. આજે સાંજે રેલી યોજાશે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
