તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Wednesday, 23rd October 2024
ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો : નકલી ઓઇલ અને મશીનરી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત ? : જુઓ વિડિયો

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૩ : ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડયો છે.
ડુપ્લીકેટ ઓઇલ પેકિંગ કરતી વખતે સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી 70 થી વધુ બેરલ નકલી ઓઇલ અને મશીનરી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ હોવાની શક્યતા છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
