<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

સુરેન્‍દ્રનગર નજીક ખાણમાં ભેખડ ધસી પડતા મૃત્‍યુ

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૮ :.. થાનગઢના ખાખરાથળનો રહેવાસી ૩૦ વર્ષના શૈલેષભાઇ હકાભાઇ રંગપરા મુળ તાલુકાના આસુન્‍દ્રાળી ગામે કોલસાની ખાણમાં મજૂરી કામ કરતા હતા ત્‍યારે ભેખડ પડતાં તેમનું મોત નિપજયું હતું.

આ બનાવથી ગેરકાયદે કોલસાની ખાણ ચલાવનારા સામે ભારે રોષ ફેલાયો છે. આ બનાવથી પરિવારજનોમાં શોક ફેલાયો છે.

(11:37 AM IST)