News of Monday, 28th October 2024
નાના વેપારીઓ પાસેથી ખરીદી

જુનાગઢ : વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી એ ભારત દેશ ની જનતા ને તહેવારો નિમિતે વોકલ ફોર લોકલ યોજના દ્વારા નાના વેપારીઓ ને રોજગાર મળી રહે તે હેતુથી અપીલ કરેલ જેના ભાગ રૂપે પુર્વ ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા એ જૂનાગઢ આઝાદ ચોક ખાતે આવેલ બજાર માં થી નાના વેપારીઓ પાસે થી વિવિધ વસ્તુઓ ની ખરીદી કરી વેપારીઓ ને ઙ્કાધાન્ય આપ્યું હતું સાથે સાથે જનતા ને આ વેપારીઓએ પાસે થી ખરીદી કરવા અપીલ કરી હતી નાના વેપારીઓ મા શ્રી કોટેચા એ ખરીદી કરતા આનંદ નિ લાગણી વ્યાપી હતી.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
