News of Monday, 28th October 2024
નરેન્દ્રભાઈ મોદીનું જુનાગઢ ભાજપ અધ્યક્ષ પુનિત શર્માના હસ્તે સ્વાગત

જુનાગઢ::વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ જૂનાગઢ મહાનગર ભાજપ અઘ્યક્ષ પુનિતભાઈ શર્માએ સ્વાગત કર્યું હતું જે તસવીરમાં નજરે પડે છે.( અહેવાલ વિનુ જોશી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
