News of Monday, 28th October 2024
ગીર સોમનાથમાં સતત બીજા દિવસે પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા
બપોરે 3.52 મિનિટે 1.2 અને 1.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો: તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા

ગીર સોમનાથમાં આજે સતત બીજા દિવસે પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. બપોરે 3.52 મિનિટે 1.2 અને 1.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનુ સ્થાનિકોનું કહેવું છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 1 કિલોમીટર દૂર દક્ષિણ દક્ષિણ પશ્ચિમ હોવાનું કહેવામાં આવ્યું છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
