News of Tuesday, 29th October 2024
પૂ. મોરારીબાપુ સાથે નરેન્દ્રભાઇની મુલાકાત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લાઠીમાં દાનવીર સવજીભાઇ ધોળકીયાના પુત્રના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઇ મોદીએ રામચરિત માનસના પ્રચારક પૂજય મોરારી બાપુની પણ મુલાકાત લઇને તેમની સાથે ટૂ઼કી ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી ગઇકાલે ગુજરાતના પ્રવાસે હતા. અને તેમણે વિવિધ વિકાસકાર્યોનું લોકાપર્ણ કર્યુ હતું.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
