તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Tuesday, 29th October 2024
જામનગરમાં ધર્મસ્થાનનું ડિમોલીશન
લાલપુર બાયપાસ પાસે તંત્રએ બાંધકામ હટાવ્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: જામનગરના લાલપુર બાયપાસ નજીક છેલ્લા કેટલાક સમયથી હજરત બાળીયાપીર નામની દરગાહ નામે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા મોડી રાત્રે આ ધાર્મિક બાંધકામને ગેરકાયદેસર હોવાથી બુલડોઝર સાથે તોડી પાડી ફરી એકવાર જામનગરમાં દિવાળીના તહેવાર પહેલા જ અવૈધ બાંધકામ હટાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી બનાવાય દરગાહની ફાઈલ તસવીર જોઈ શકાય છે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
