News of Thursday, 31st October 2024
મોરબીમાં ABVP દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :ABVP દ્વારા ઝુલતાં પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ દિવંગત આત્માને દ્વિતીય વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. આ વેળાએ ABVPના કાર્યકર્તાઓએ દિવંગતોને યાદ કરી મૌન પાળી તેઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
