News of Friday, 1st November 2024
ટંકારાના પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકીની બદલીઃ હાઇપ્રોફાઇલ જુગારધામ પકડેલ

ટંકારાઃ ટંકારામાં હાઇપ્રોફાઇલ જુગા કલબ પકડી પાડનાર પીઆઇ અને કોન્સ્ટેબલની બદલી, પીઆઇ વાય.કે. ગોહિલને વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દ્વારકા જિલ્લામાં બદલી કરી દેવાતા પોલીસ બેડામાં આશ્ચર્ય
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
