News of Tuesday, 5th November 2024
હાલારી પ્રશ્નોરા બ્રાહ્મણ કેતનભાઈ પ્રબળકુમાર ભટ્ટનું દુઃખદ અવસાન :ગુરુવારે સાંજે બેસણું
ગુરુવારે સાંજે ૪ થી ૬ રિદ્ધિ એપાર્ટમેંટ, એવેન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબી ખાતે બેસણું રાખેલ છે

મોરબી : હાલારી પ્રશ્નોરા બ્રાહ્મણ કેતનભાઈ પ્રબળકુમાર ભટ્ટ (ઉ.વ. ૬૫) તે સ્વ.વસૂબેન અને સ્વ. પ્રબળકુમાર ભટ્ટના પુત્ર તેમજ ભરતભાઇ, સ્વ. અતુલભાઈ(ગલગલિયા), મયંકભાઈ તથા નૈલેશભાઈ(બટુભાઇ – કુમાર સ્ટુડિયો) ના ભાઈ અને હાર્દિક, શક્તિ, મારીશા અને વાસુના કાકા તા.૪-૧૧-૨૪ ને સોમવારે કારતક સુદ ત્રીજ ના રોજ વૈકુંઠવાસ પામેલ છે. તેઓનું બેસણું તા.૭-૧૧-૨૪ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ રિદ્ધિ એપાર્ટમેંટ, એવેન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. (મો.૯૮૨૫૨ ૩૭૪૦૦)
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
