News of Tuesday, 5th November 2024
જામનગરમાં ૦૪ મોટર સાયકલ ચોરીનો ગુન્હો ડીટેક્ટ :મો.સા. ૦૪ કી.રૂ ૧,૨૫,૦૦૦ના કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલતી જામનગર સીટી "બી" ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ
વિક્ટોરીયાપુલ નદીના પટમાં અલગ-અલગ મો.સા સાથે આટા ફેરા મારતા હોવાની બાતમીના આધારે આરોપી ઝડપાયો

જામનગર શહેરમાં બનતા વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા રાજકોટ રેન્જના પોલીસ મહાનિદેશક અશોકકુમાર યાદવબ તથા પોલીસ અધિક્ષકપ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધીક્ષક જયવીરસિંહ ઝાલાની સુચના અને પોલીસ ઈન્સપેકટર પી.પી.ઝાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. ભાગ અ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૯૨૪૨૦૦૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબનો ગુન્હો તા.૧૭/૧૦/૨૦૨૪ ના કલાક ૨૩/૦૦ થી ૧૮/૧૦/૨૦૨૪ ના કલાક ૦૮/૦૦ વાગ્યા દરમ્યાન બનેલ છે અને તા.૨૧/૧૦/૨૦૨૪ ના કલાક ૨૩/૧૫ વાગ્યે અત્રેના પો.સ્ટે. જાહેર થયેલ છે. આ કામે ફરીયાદીની ફરીયાદ અનુસાર પોતાનુ એક્ટીવા મો.સા જુનો હુસેની ચોક ધરારનગર શેરી નં ૦૨ તેમના ઘરની બહાર રજી નંબર જીજે/૧૦/સી.એલ/૬૪૯૮ કી રુ ૩૫,૦૦૦/- નુ પાર્ક કરેલ હોય તે કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ જતા ઉપરોક્ત નંબરથી ગુન્હો દાખલ કરેલ થયેલ હોય જેથી સ્ટાફના માણસો આ ગુનો શોધવા પ્રયત્નશીલ હોય ગઈ તા.૨૪/૧૦/૨૦૨૪ ના કલાક ૧૪/૩૦ વાગ્યાથી સર્વેલન્સ સ્ટાફ માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ફરતા ફરતા કલાક ૧૬/૧૦ વાગ્યે વિક્ટોરીયાપુલ પાસે આવતા પો.કોન્સ સંજયભાઈ પરમાર તથા પો.કોન્સ કલ્પેશભાઈ અધારા તથા એ.એસ.આઈ રાજેશભાઈ વેગડ નાઓને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે છેલ્લા બે દીવસથી બે છોકરા વિક્ટોરીયાપુલ નદીના પટમાં અલગ-અલગ મો.સા સાથે આટા ફેરા કરે છે જેમાથી એક છોકરો જેને ગુલાબી કલરનુ ટી-શર્ટ પહરેલ છે તે હાલ નદીના પટમા મો.સા સાથે આટા ફેરા કરે છે જે હકીકત આધારે નદીના પટમા જતા આસરે ૧૫-૧૬ વર્ષનો એક છોકરો સફેદ કલરના એક્ટીવા મો.સા સાથે આટા ફેરા કરતો જોવામા આવેલ જેથી તુરંત તેને કોર્ડન કરી તેનુ નામ સરનામું પુછતા મજકુર કાયદાથી સંઘર્ષીત કીશોર હોય જેથી મજકુર પાસે રહેલ મો.સા જોતા સફેદ કલરનુ એક્ટીવા મો.સા જોવામા આવેલ જેના આગળ પાછળ રજી નંબર ના હોય જેના એન્જીન નંબર તથા ચેસીસ નંબર જોતા ચેસીસ નં. ME4JF509MGU070497 તથા એન્જીન નં.JF50EU6070543 જોવામા આવેલ જેને પોકેટ કોપ મોબાઈલમા સર્ચ કરતા જીજે/૧૦/સી.એલ/૬૪૯૮ જણાઈ આવતા સદરહુ મો.સા સીટી બી ડીવી. પો.સ્ટે. ભાગ અ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૯૨૪૨૦૦૪/૨૦૨૪ બી.એન.એસ.કલમ કલમ ૩૦૩(૨) મુજબનુ હોય જેની કી.રૂ.૩૫,૦૦૦/- ગણી કબ્જે કરેલ તેમજ કા.સ.કી.ની વધુ પુપરછ કરતા તેને જણાવેલ કે તેને તથા તેના મીત્રએ ભેગા મળી જામનગર શહેર માથી કુલ ચાર મો.સા ચોરી કરેલ છે અને અન્ય ત્રણ મો.સા સામે બાવળની જાડીમા રાખેલ છે તેવુ જણાવેલ જેથી કા.સ.કી.ને સાથે રાખી તે સ્થળે જતા અન્ય ત્રણ મોટરસાઇકલ મળી આવેલ જે નીચે મુજબ રીકવર કરેલ છે (૧) સીટી એ ડીવીઝન પો.સ્ટે તપાસ કરતા એ પાર્ટ ગુ.૨.નં ૧૧૨૦૨૦૦૮૨૪૧૮૮૪/૨૦૨૪ બી.એન.એસ.૩૦૩(૨) મુજબના કામે ચોરીમાં ગયેલ સીલ્વર ગ્રે કલરનું એક્ટીવા મો.સા રજી. નં. જી.જે.૧૦.સી.એમ.૦૧૬૨ કી.રૂ.૩૫,૦૦૦/- (૨) સીટી એ ડીવીઝન પો.સ્ટે તપાસ કરતા એ પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૨૦૦૮૨૪૧૮૮૫/૨૦૨૪ બી.એન.એસ.૩૦૩(૨) મુજબના કામે ચોરીમાં ગયેલ એક કાળા કલરનુ એક્ટીવા મો.સા રજી. નં. Created by Universal Document Converter જી.જે.૧૦.બી.કે.૩૧૩૨ કી.રૂ.૨૫,૦૦૦/- • (3) એક સફેદ કલરનુ એક્ટીવા મો.સા કાલાવાડ નાકા બહાર તાર મામદ સોસાયટી શેરી નં ૦૪ માથી ચોરેલ હોવાનુ જણાવેલ જે મો.સાના એન્જીન નંબર ચેસીસ નંબર જોતા ચેસીસ નંબર ME4JF502GE8152035 તથા એન્જીન નંબર JF50E81151274 વાળુ હોય જે મો.સાના પોકેટ કોપ મોબાઈલમા એન્જીન નંબર ચેસીસ નંબર સર્ચ કરતા જી.જે.૧૦.બી.એસ.૯૮૫૨ નંબરનુ મી.સા નીકળ્યું હતું
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
