News of Thursday, 7th November 2024
કચ્છના મોટા બાંધા ગામે ૧૧ વર્ષના બાળક સાથે બે સગીરોએ સૃષ્ટિ વિરિદ્ધનું કૃત્ય આચરતા ચકચાર
૧૧ વર્ષના બાળકને બાઈક ઉપર લઇ જઈ તેની સાથે બળજબરીપૂર્વક કૃત્ય આચરવાના બનાવે ચકચાર સર્જી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : સગીર વયના બાળકો દ્વારા વધી રહેલ યૌન અપરાધો સમાજને લાલબત્તી ધરી રહ્યા છે. કચ્છના ખાવડા પાસે આવેલા મોટા બાંધા ગામે ૧૧ વર્ષના બાળકને બાઈક ઉપર લઇ જઈ તેની સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના બનાવે ચકચાર સર્જી છે.
ખાવડા પોલીસે આ સંદર્ભે નોંધાયેલી ફરિયાદ અંગે કાર્યવાહી શરુ કરી છે. જોકે, આવું કૃત્ય આચરનારા બંને આરોપી ૧૪ થી ૧૫ વર્ષના સગીર તરુણો છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
