News of Thursday, 7th November 2024
જૂનાગઢ ગિરનાર પર્વત અંબાજી મંદિરે દર્શનાર્થીઓની ભીડ

જૂનાગઢઃ દિવાળીના તહેવારોને લઇ સોૈરાષ્ટ્ર ગુજરાત અને બહારના પ્રાંતો માંથી લોકો રજામાણવા આવી ચૂકયા છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી ગિરનાર રોપવે મારફત પ્રવાસીઓ માં અંબાજીના અને ગુરૂદતાત્રેયના દર્શનાથે ઉમટી પડયા છે. પગ મુકવાની જગ્યા ન મળે એટલી માનવ મેંદની જોવા મળેલ મંદિરના મહંત પુ. તનસુખગીરી બાપુના માર્ગ દર્શન હેઠળ વ્યવસ્થા ખુબ સારી ગોઠવવામાં આવેલ (અહેવાલ- વિનુ જોષી- તસ્વીર મુકેશ વાઘેલા)
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
