<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

પોરબંદરના વેપારીનું અપહરણ અને ખંડણીના બાકીના પાંચ આરોપીઓ ઝડપાયા

થોડા સમય પહેલા અપહરણ-ખંડણીના ૩ આરોપીઓ ઝડપાયા બાદ બાકીના ફરાર આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા : એલસીબીએ બાતમીના આધારે પોરબંદર-દ્વારકા હાઇવે ઉપર વોચ ગોઠવીને શંકાસ્‍પદ કારનો પીછો કરીને અપહરણ અને ખંડણી ઉઘરાણીના પાંચેય આરોપીઓને દબોચી લીધા સસ્‍તું સોનું અપાવી દેવાની લાલચ આપીને કારમાં જયપુર લઇ જઇને અવાવરૂ જગ્‍યાએ ગોંધીને આંગળીયા મારફત ર૦ લાખની ખંડણી ઉઘરાવી હતી....

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૮ :.. સસ્‍તુ સોનુ અપાવી દેવાની લાલચ આપીને સોની વેપારીનું કારમાં અપહરણ કરીને જયપુર લઇ જઇને ત્‍યાંથી ધમકી આપીને ર૦ લાખની ખંડણી આંગળીયા પેઢી મારફત ઉઘરાવ્‍યાના ગુન્‍હામાં થોડા સમય પહેલા ૩ આરોપીને પોલીસે પકડી લીધા બાદ બાકીના ફરાર પાંચેય આરોપીઓને પકડી લેવામાં એલસીબીને સફળતા મળી છે.

જુનાગઢ રેન્‍જના પોલીશ્વ મહાનિરીક્ષક શ્રી  નિલેશ જાજડીયા  તથા  પોલીસ અધિક્ષકશ્રી લગ રથસિંહ જાડેજા  દ્વારા કીર્તિમંદીર પો. સ્‍ટે.  માં ગત ઓકટોબરમાં  દાખલ થયેલ ગુનામ. સોની વેપારીને જયપુરમાં બજાર ભાવથી ૧૫ ૩૩. ઓછ. ભાવર્થી સૌનુ મળતુ હોવાની તથ્‍ય ગ્રાહક લાવનારને પાર્ટી ૪ ટકા. કમીશન આપની વાત કહી સોની વેપારીનું  અપહરણ, કરી રાજસ્‍થાન રાજ્‍યાના જયપુર ખાતે લઇ જઈ ત્‍યા અવાવરૂ જગ્‍યાએ એક મકાનમાં ગોંધી રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રૂા. ૨૦,૦૦,૦૦૦/- નો ખંડણી માંગો રૂ.૨૦.૦૦,૦૦૦/- આંગળીયા પેઢી મારફતે મેળવી ગુન્‍હો કરેલ.

આ ગુન્‍હામાં પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા આપેલ માર્ગદર્શન અને સુચના આપેલ તથા સદરહુ ગુન્‍હાની ગંભીરતને ધ્‍યાને લઇ પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા   દ્વારા સદરહું ગુનાની તપાસ પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્‍ચને સોંપવામાં આવેલ જેથી પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સીસ તથા બાતમીદાર મારફતે આરોપીઓની શોધખોળ કરી રહેલ હતા.

દરમ્‍યાન લોકલ ક્રાઇમ બ્રાન્‍ચના એ એસ આઇ. બટુકભાઇ વિઝડ. તથા પો. હેડ કોન્‍સ. સલીમભાઇ પઠાણ તથા પો.કોન્‍સ વિરેન્‍દ્રસિંહ દશરથસિંહ નાઓ સંયુક્‍ત રાહે બાતમી હકિકત આધાર કે, કીર્તિમંદીર પે.સ્‍ટે.  બી.એન.એસ. ક. ૧૧૫(૨), ૩૫૨, ૬૧(૨)(એ), ૩:૫૭, ૩૫૧(૩), ૧૪૦૮૨), ૧૪૦૮૪), ૧૨૭(૨), ૩૦૮(૫), ૩૧૦૧૨) મુજબના, ગુન્‍હાના પકડાવાના બાકી આરોપીઓ એક સફેદ કરલની અટીંગા કાર લઈ અન્‍ય લોકોને પોતાની જાળમાં ફસાવી ગુન્‍હો આચરવા પોરબંદર જીલ્લામાં ફરી રહેલ છે. અને હાલ પોરબંદર થી બરફ. તરફ જઇ રહેલ છે. જેથી લોકલ ક્રાઇમ બ્રાન્‍ચની બે ટીમો પોરબંદર થી દ્વારકા તરફ જતા હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગમાં નિકળેલ દરમ્‍યાન કુછડી હાઈથે પરના પક્ષે અભ્‍યારણ પાસે પહોંચતા બામીમાં જણ વેલ વર્ણન વાળી કાર દ્વારકા તરફ જતી. હોય જેથી તેનો પોછી કરી કારને આંતરી લઇ કાર ઉભી રખાવતા કારમાંથી નોંચ જણાવેલ નારાવાળા આરોપીએ તથા મુદામાલ મળી આવેલ છે.

વેપારીના અપહરણ અને ખંડણીમાં આરોપી  ભરતકુમાર ઉર્ફે ગુરૂ ઉર્ફે ભાનુ પ્રતાપસિંહ ઉર્ફે બીરમાનંદ ઉર્ફે ભાર્ગવ જાની ઉર્ફે ભાર્ગવ જૈન સન ઓફ મનજીભાઈ ધનજીભાઇ લાઠીયા જાતે પટેલ ઉ.વ.૫૮ રહે. હાલ  નેપાળ. મુળ રહે આંકોલાણી ગામ તા. પાલીતાણા, પોપટ અરશીભાઈ ઓડેદરા ઉ.વ.૩૮ ધંધો ડ્રાઇવીંગ રહે.  પોરબંદર મુળ મહીરા ગામ   તા. રાણાવાવ,  નરેન્‍દ્રગીરી ઉર્ફે નરેશગીરી મહેશગીરી ગૌસ્‍વામી ઉ.વ.૩૮  રહે. જેતપુર, અશોક ઉર્ફે લાલી ઉર્ફે લાલો ઉર્ફે દરબાર  બકાભાઇ શીવાભાઇ કાલીયા  ઉ.વ.૨૯ રહે. ગઢડા, કમલેશ ઉર્ફે ભાણો  ઓધવજીભાઈ રાઘવભાઇ જાપડીયા ઉ.વ.૨૪  શિવરાજપુર,  તા.જસદણ જી.રાજકોટ વાળાઓને પોલીસે પકડી લીધા છે.

આ પાંચેય આરોપીઓ પાસેથી  છકડા રૂપીય, ૩.૧૮,૫૦૦/-,  સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની અહીંગા કાર રજી. નં. જીજે-૩૩-૫-૩૭૭૯ કી.રૂ. ૨૦,૦૦,૦૦૦/-,  મોબાઇલ ફોન નંગ-૫ કી.રૂા. ૨૨,૫૦૦/-,  છર નંગ-૧ કી.રૂ. ૪૦/-,  સીમકાર્ડ નંગ-૪ તથા અલગ અલગ નામના આધાર કાર્ડ નંગ-૩ તથા પાન કાર્ડ નંગ-૧ તથા ડ્રાઇવીંગ લાયસન્‍સ નંગ-૨  મળી આવ્‍યા છે.

અપહરણ-ખંડણીનો આરોપી ભરત મનજીભાઇ લાઠીયા

સામે ભૂતકાળમાં હનીટ્રેપ-છેતરપીંડી સહિત ૮ ગુન્‍હાઓ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૮ :.. સોની વેપારીના અપહરણ અને ખંડણીનો આરોપી ભરત મનજીભાઇ લાઠીયા સામે ભૂતકાળમાં અપહરણ ઉપરાંત હનીટ્રેપ-છેતરપીંડી વગેરેમાં સંડોવણી સહિત કુલ ૮ ગુન્‍હોઓ નોંધાયેલ છે. આરોપી ભરત મનજીભાઈ લાઠીયાનો ગુન્‍હાહિત ઇતીહાસમાં   આજ થી અગ્‍યારેક વર્ષ પહેલ્‍ડ મજકુર ભરત મનજી લાઠીય તથ. નેપ.ળન. દિલ્‍બહદુરએ એક માસી સાથે કાંઠમાંડુમા એક મોટી ઉમરના નેપાળી બધાને હનીટ્રેપમાં ફસાવી નેપાળી રૂપીયા ૪૦ હજાર લીધેલ હત..

 આશરે આઠેક વર્ષ પહેલા  ભરત મનજી લાઠીયાએ તેના પિતાના સગ. મામાના દિકર, આનંદ ચુલાઇ તેજાણી રહે મોટા વરાછા સુરતવાળાને ડાયમંડ તથા સોનાના દાગીના વેચવા માટે તેઓને નેપાળ બોલાવેલ હતા જેમાં ૭-૮ દિવરા તેઓને સાથે રહી તેમની પાસેના દાગીના વેચાવેલ હતા અને તેમને રૂા. ૧૦ લાખનો નફો કરાવેલ હતો. ત્‍યારબાદ તેઓને બીજી વખત ડાયમંડ તથા સોનાના દાગીના વેચવા માટે નેપાળગંજ માશ ઘરે બોલાવેલ અને તેમની પાસે રહેલ દાણ નાને એક વેપારીને રૂા. ૪૨ લાખ ૬૪ હજાર નેપાળી, રૂપીયા ગીરવે મુકીને તેખીને પાછા મોકલી દીધેલ હતા. જે રૂપીય, વેપારી પાસે થી લઈ લીધેલ હત. અને ય. આનંદભ ઈને પાછા આપેલ ન હતા. જેમા કોઇ ગુન્‍હો દાખલ થયેલ ન હતો.

 આશરે એક દોઢ મહીના બાદ સને ૨૦૧૯ માં ૨ાજસ્‍થાન કોટા શહેરમાં જી.ઈ.બી.માં નોકરી કરતા હસુભાઇ નામના કર્મચારીને માણસોને નગ્ન જેવાના ચશ્‍માની લાલચ આપી મજકુર ભરત મનજી લાઠીયા તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીય. તા વિજયભાઇ દરબાર રહે. સિહોર ભાવનગરવાળો તથા પ્રતા૫ભાઇ અરશીભાઇ ઓડેદરા તથા ભાવેશલાઈ ડોકટર રહે, જેતપુરવાળો તથ દિણ પભાઇ આહિર રહે જેતપુર વાળ તથા ડ્રાઇવર તરીકે ભાણો નામનો વ્‍યકિત હતો જેમાં આ હસુભાઇને કોટા બોલાવેલ હતો અને તેને દોઢ-બે દિવસ ગોંધી રાખેલ હતો અને તેની ૫ાસેથી રૂા. ૧૫ લાખ પડાવેલ હતા. જેમાં કોઇ ગુન્‍હો દાખલ થયેલ ન હતો જેમાં સમાધાન કરીદે  દીધેલ હતા

આશરે એક દોઢ મહીન, બાદ મોરબીના એક શિક્ષકે એક પાર્ટી ગોતેલ હતી. જેમાં ધીરૂભાઈ કાનજીભાઈ ન કોયા રહે આસલપુર ગામ તા.વિછીયા જી રાજકોટ તથા રમેશભાઈ કોળી પટેલ રહે કાળા તળાવ તા વલસીપુર જી.બોટાદવાળાઓને નવર, જોવાના ચશ્‍માની લાલચ આપી મજકુર ભરતત મનજી લાઠીયા તથા રામજી ઉર્ફે જાડી જીણાભાઈ કટારીયા તથા વિજયભાઇ દરબાર રહે. સિહોર ભાવનગરવાળી તથ. કેવલસાઇ પટેલ રહે. સુરત વાળી તથા સમત રહે. સુરતવાળી તથા અન્‍ય બે છોકરાઓ હતા જેમા આ બન્ને જણાને સુરત ખાતે બોલાવેલ હતા અને તેને એક દિવસ ગોધી રાખેલ હત. અને તે બંન્ને પાસે થી રૂા. ૩૦ લાખ પડાવેલ હતા. જેમાં કોઇ ગુન્‍હો દાખલ થયેલ ન હતો.

સને ૨૦૨૩ ના વર્ષમાં ઓગસ્‍ટ મહીનાની ૧૫ તારીખ પછી ભરત મનજીભાઈ લાઠીયાનો પાર્ટનર રોહીત ઉર્ફે ભૂરો ચંદ્રકાંતભાઇ રંગાણીએ સુરત સરથાણા રહેતા સંજયાભાઇ મગનભાઇ સોરઠીયાને સસ્‍તા ભાવે હીરા આપવાની લાલચ આપી ભરતના ઘરે નેપાળગંજ ખાતે લઇ જઇ ડોઢ દિવસ ગોધી રાખેલ હતા અને તેની પાસે શ્રી રૂા.૬ લાખ પડાવેલ હતા. જેમાં ભરત તથા રોહીત રંગાણી ભાગીદારીમાં હતા. જેમ કોઇ ગુન્‍હો દાખલ થયેલ ગ હતો.  વર્ષમાં સુરતની છગનભાઈ વધાસીયા પટેલને સરતા ભાવે હીરા આપવાની લ.લય અ.ડી ભરત તથા અદ્‌શકભાઇ પટેલ રહે સુરતવાળો તથા સમજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા તથા જલાબક્ષ મુસ્‍લીમ રહે નેપાળગંજવાળો તથા અન્‍ય બે વ્‍યકિતઓએ મળી તેને નેપાળ ખાતે બોલાવેલ હતો. જેમાં છગનભાઈ તેના સંસરાને પણ સાથે લઇ આવેલ હતા અને તેને નેપાળગજમાં જલાલબક્ષની દરે એક દિવસ ગોંધી રાખેલ હતો અને તેની પાસે થી રૂા. ૧૨ લાખ પડાવેલ હતા. જેમાં કોઇ ગુન્‍હો દાખલ થયેલ ન હતો.

 અમદાવાદના એક વ્‍યકિતને સસ્‍તી ભાવે સોનું આપવા ની લાલચ અ.પી હારત મનજીભાઇ લાઠીયા તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા તથા જલાલબક્ષ મુસ્‍લીમ તથા અન્‍ય બે વ્‍યકિત હતા. જેમાં તેને નેપાળ મ.તે ભરતના મકાને બોલાવેલ હતો અને તેને બે દિવસ ગોંધી રાખેલ હતો. તેની પાસે થી રૂ. ૫ લાખ પડાવેલ હતા. જેમાં કોઈ ગુન્‍હો દાખલ થયેલ ન હતો.

૨૦૨૪ ના વર્ષમાં જામનગરન, એક પટેલભાઈને માણકો નગ્ન જોવાના ચશ્‍માની લાલચ આપી. ભરત ૨.નજીભાઇ લાઠીયા તથા રામજી ઉર્ફે જાડી જીણાભાઈ કટારીયા તથા પ્રતાપ અરશીભાઇ ઓડેદરા તથા વિજયભાઈ દરબાર તથા નેપાળનો બચ્‍ચન પાંડે તથા જલાલબક્ષ મુસ્‍લીમ રહે નેપાળગંજવાળો હતા. જેમાં તેને નેપાળ ખાતે ભરતના મકાને નેવાળગંજ ખાતે બોલાવેલ હતો અને તેને બે દિવસ ગોંધી રાખેલ હતો અને તેની પાસે થી રૂા. ૯ લાખ પડાવેલ હતા. જો કોઇ ? ગુન્‍હો દાખલ થયેલ ન હતો

(2:39 PM IST)