News of Friday, 8th November 2024
મોરબી પૂ.જલારામ બાપાના દર્શને કુંડારીયા-દેથરીયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૮: શ્રી જલારામ પ્રાર્થના મંદીર-મોરબી ખાતે પુર્વ કેબીનેટ મંત્રી મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ પૂ.જલારામ બાપાની રરપ મી જન્મજયંતી નિમિતે પૂ. જલારામબાપાના ચરણોમાં વંદન કર્યા હતા.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
