તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Saturday, 9th November 2024
ગોંડલમાં પૂ. જલારામબાપાની શોભાયાત્રામાં ભાવિકો ઉમટયા

ગોંડલ : ગોંડલમાં પૂ. જલારામ બાપાની રરપ મી જયંતી ધામધૂમથી ઉજવાય હતી. અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ભવ્ય શોભાયાત્રાની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
