POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
News of Saturday, 9th November 2024
જામનગરમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણેય આરોપીઓ જેલ હવાલે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ : જામનગરના બહુ ચર્ચિત ગેંગરેપ મામલે પોલીસે ઝડપી પાડેલા ત્રણેય વિધર્મી આરોપીઓના એક દિવસના રિમાન્ડ બાદ જેલ હવાલે કરેલ છે.ત્રણેય આરોપીઓના ગેંગરેપ દરમિયાનના કપડા અને ફોટા વિડિયો ના મોબાઈલ પોલીસે કબજે કર્યા છે.
હુશેન ઉર્ફે હુશેન વાઘેર ગુલમામદ શેખ સીપાઇ જાતે. મુસ્લીમ ઉવ ૪૦ ધંધો ખેતી રહે.ઘાંચી ખડકી વહેવારીયા મદ્રાશા પાસે ભમરીયા કુવા પાસે જામનગર, હમીરખાન જાફરખાન જરવાર જાતે મુસ્લીમ ઉવ ૪૧ રહે. મોરકંડા રોડ સનસીટી-૨ રોશનશા પીરની દરગાહની બાજુની શેરીમા જામનગર, ફૈઝલ લતીફભાઈ ઈયલ જાતે દરવાન મુસ્લીમ ઉવ રર ધંધો રી.ડા. રહે. ઘાંચીની ખડકીવહેવારીયા મદ્રાસા પાસે ભમરીયા કુવાની બાજુમાં જામનગરને જેલમાં ધકેલી દીધેલ છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
