<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

પોરબંદરમાં શિયાળાની ઠંડીનો અનુભવ

હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦ : સવારે શિયાળાની ઠંડીનો અનુભવ થઇ રહયો છે. બપોરે આકરો સુર્યતાપ યથાવત રહયો છે.

ગુરૂતમ ઉષ્‍ણાતામાન ૩૬. સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણાતામાન ર૦.૪ સે.ગ્રે. ભેજ ૮૩ ટકા હવાનું દબાણ ૧૦૧પ.૩ એચપીએ સુર્યોદય ૭ સુર્યાસ્‍ત ૬.૧૦ મીનીટ

(2:13 PM IST)