તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Monday, 11th November 2024
ધુનડાની ભાગવત કથામાં મેરજા દંપતીનું સન્માન

મોરબી તાલુકાના ધુનડા ગામે ભાગવત સપ્તાહ પ્રસંગે કથાકાર શ્રી ભાવેશભાઇ શાષાીનું અભિવાદન સ્વીકારતા પૂર્વ પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજા તેમજ શ્રીમતી સુશીલાબેન મેરજાની તસ્વીર.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
