News of Tuesday, 12th November 2024
ર૦મી આસપાસથી રાત્રીનું તાપમાન ૧૬ થી ૧૯ અને દિવસનું તાપમાન ર૮-ર૯ ડીગ્રી રહેશે

(જયેશ ભટાસણા) ટંકારાઃ આગામી તા. ર૦ નવેમ્બર આસપાસથી રાત્રીનું તાપમાન ૧૬-૧૯ ડિગ્રી આસપાસ રહેશે અને ઠંડી નો ચમકારો અનુભવાશે દિવસનું તાપમાન પણ ર૮-ર૯ ડિગ્રી આસપાસ રહેવા ને કારણે ખુશનુમા વાતાવરણ અનુભવાશે તેમ જાણીતા હવામાન નિષ્ણાત કે.આર. છૈયા એ જણાવ્યું છેે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
