News of Tuesday, 12th November 2024
ધોરાજીમાં મકાન પરથી પડી જતા યુવાન વેપારીનું મોત

ધોરાજીઃ તેજાબાપાના પીપળા પાસે રહેતા વાસણના વેપારી મનીષકુમાર બચુભાઇ વઘાસીયા પોતાના નવા બંધાતા મકાનમાં પાણી છાંટતા હતા તે દરમ્યાન મકાન પરથી પડી જતા ગંભીર હાલતમાં લાવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ હતા મરણ જનાર બે ભાઇઓ હતા અને પોતે મોટા હતા. આ દુખદ ઘટનાની જાણ થતા પરિવાર જનો હોસ્પીટલ ખાતે દોડી આવેલ હતા.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
