News of Tuesday, 12th November 2024
ધ્રાંગધ્રામાં ૨૪ વર્ષિય યુવતીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

વઢવાણઃ તા. ૧૨: ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપન્યાસ સ્કુલની નજીક રહેણાકી મકાનમાં રિયાબેન ઋતિકભાઇ પટેલ નામની ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે દુપટ્ટો બાંધી કબાટ ના એગલ સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતુંઉ પોલીસ દ્વારા લાશનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતતી. યુવતીના આત્મહત્યા પાછળનું ચોકકસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી હાલ તો આ યુવતીએ શા માટે ગળેફાંસો ખાય જીવંન ટૂંકાવ્યું તે અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
