News of Wednesday, 13th November 2024
રામજી મંદિર પરકોટા વિરમગામ તુલસી વિવાહ મહોત્સવ અંતર્ગત પટેલ સોસાયટી ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયા
ભગવાનની ઝાંખી તથા જાગરણનો કાર્યક્રમ આગ્રાથી પધારેલા વૈષ્ણવ સંપ્રદાયના કલાકારો રજૂ કરવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામના આંગણે રામજી મંદિર, પરકોટા દ્વારા તુલસી વિવાહ મહોત્સવ અંતર્ગત પટેલ સોસાયટી ખાતે વર પક્ષે ડો.પ્રકાશભાઈ સારડા પરિવાર (શિવ હોસ્પિટલ) અને કન્યા પક્ષે અમિતભાઈ દશરથભાઈ પરીખ પરિવાર (ગાયત્રી લેબોરેટરી) દ્વારા દ્વિતીય દીને આયોજિત દિવસે મહેંદી રસમ તેમજ રાત્રે ભગવાનની ઝાંખી તથા જાગરણનો કાર્યક્રમ આગ્રાથી પધારેલા વૈષ્ણવ સંપ્રદાયના કલાકારો રજૂ કરવામાં આવ્યો હતો. જે લોકોના આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
