<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ગોંડલ બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરે હાટડી દર્શનઃ જેઠાલાલની ઉપસ્‍થિતી

(અશોક જોષી દ્વારા) ગોંડલ તા. ૧૩:  અક્ષર મંદિરે દેવ પ્રબોધીની એકાદશી નિમીતે હાટડી દર્શન રાખવામાં આવ્‍યા હતા આ હાટડી દર્શનમાં અનેક પ્રકારના શાકભાજી તથા ફળોનો હાટ રચવામાં આવેલ હાટડી દર્શનનો લાભ તારક મહેતા ફેઇમ જેઠાલાલે પણ લીધેલ હતો.

(11:03 AM IST)