<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

પોરબંદરમાં યોજાશે ભારતની ત્રણેય સેનાની જોઈન્ટ એક્સરસાઇઝ.

H.A.D.R અંતર્ગત એક્સરસાઇઝ યોજાશે:પોરબંદર ચોપાટી ખાતે આપાતકાલ પરિસ્થિતિનું થશે મોકડ્રિલ

પોરબંદરમાં ભારતની ત્રણેય સેનાની જોઈન્ટ એક્સરસાઇઝ યોજાશે . આગામી 19 નવેમ્બરના દિવસે H.A.D.R અંતર્ગત એક્સરસાઇઝ યોજાશે . પોરબંદર ચોપાટી ખાતે આપાતકાલ પરિસ્થિતિનું મોકડ્રિલ થશે  19 મી ભારતીય નૌસેના, ઇન્ડિયન આર્મી, એરફોર્સ જોડાશે જોઈન્ટ એક્સરસાઇઝમાં જોડાશે. 19 મી નવેમ્બરના દિવસે રાજ્યકક્ષાના રક્ષામંત્રી ખાસ ઉપસ્થિત રહેશે. પુર, હોનારત, વાવાઝોડા અને ધરતીકંપ જેવી પરિસ્થિતિમાં સેનાની કામગીરી કેવી હોય તેના પર ખાસ મોકડ્રિલ થશે.

(6:43 PM IST)