<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ઉપલેટા એનિમલ હોસ્‍ટેલ ગૌશાળા મા દિપડો પાંજરે પુરાયો

   (જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા., ૧૮ :  છેલ્લા કેટલાક સમયથી ભાદર કાંઠે આવેલી નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્‍ટેલ ગૌશાળામાં દિપડાની રંજાળ હતી સંચાલકો એ ફોરેસ્‍ટ ખાતાને જાણ કરી હતી તેથી ફોરેસ્‍ટ ખાતાએ દિપડાને પકડવા પાંજરું મુકેલ હતુ તેમા આજે દિપડો પાંજરે પુરાતા ભાદર કાંઠે આવેલા ખેડુતો માલધારીઓ અને એનિમલ હોસ્‍ટેલના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.

(12:14 PM IST)