News of Monday, 18th November 2024
પાલિતાણાના લોકોના આરોગ્ય સામે ખતરો : સૌથી મોટી ખારો નદીમાં દૂષિત પાણી ભળ્યું
ડ્રેનેજનું હજારો લીટર દૂષિત પાણી નદીમાં છોડાયું:આસપાસના વિસ્તારના પાણીના તળ ખરાબ થયા:પીવાનું પાણી પણ દૂષિત થયું

ભાવનગર: ભાવનગર જિલ્લાના પાલિતાણાના લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. શહેરની સૌથી મોટી ખારો નદીમાં દૂષિત પાણી ભળ્યું છે. ડ્રેનેજનું હજારો લીટર દૂષિત પાણી નદીમાં છોડાયું છે. આસપાસના વિસ્તારના પાણીના તળ ખરાબ થયા. પીવાનું પાણી પણ દૂષિત થયું હોવાની રાવ ઉઠી છે. ખેતીમાં પણ ખારો નદીનું પાણી વપરાતું હોવાથી નુકસાન થઇ રહ્યુ છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
