News of Monday, 18th November 2024
કચ્છના રાપરમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો
રાત્રે ૮.૧૮ કલાકે ૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: કેન્દ્રબિંદુ રાપરથી પશ્ચિમ ખૂણે ૨૬ કિ.મી. દૂર

ભુજ : કચ્છના રાપરમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે, ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા
વાગડની ધરા વધુ એકવાર ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી છે આજે રાત્રે ૮.૧૮ કલાકે ૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો,
જાણવા મળ્યા મુજબ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ રાપરથી પશ્ચિમ ખૂણે ૨૬ કિ.મી. દૂર છે ધરતીકંપના આંચકાને પગલે રાપર સહિત અનેક સ્થળે લોકો ડરી જઈને ઘર બહાર દોડી આવ્યાંહતા
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
