હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

જુનાગઢઃ મહુવાનાં તલ ગજરડા ખાતે પૂજ્ય વિશ્વ વંદનીય શ્રી મોરારી બાપુના જ્યાં પવિત્ર નિવાસ્થાને જૂનાગઢ નોબલ યુનિવર્સીટીના એસોસીએટ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઇ કોટેચા તથા શ્રી વનરાજસિંહ રાયજાદાએ બાપૂનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. પાર્થભાઇ કોટેચાએ પોતાના હસ્તે લખાયેલી બુક પૂજ્ય બાપૂને અર્પણ કરી હતી પૂજ્ય મોરારી બાપુએ મોટીવેશનલ બુક લખવા બદલ શ્રી પાર્થ કોટેચાને આશીર્વાદ પાઠવ્યા હતા.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM