<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

રાજુલાના ચારોડિયા નજીક મજૂર પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલો : 4 લોકોને હોસ્પિટલ ખસેડાયા

બે નાનો બાળકોને વધારે અસર થઈ હોવાથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા

અમરેલીના રાજુલાના ચારોડિયા નજીક મજૂર પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલો, 4ને હોસ્પિટલ ખસેડાયા છે. મજૂરી કામ કરવા જતાં પરિવાર પર ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો હતો. 4 લોકોને મધમાખીના ડંખની અસર થવા પામી છે. રાજુલા તેમજ નાગેશ્રીની 108 મારફત તમામને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે નાનો બાળકોને વધારે અસર થઈ હોવાથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

(10:11 PM IST)