News of Tuesday, 26th November 2024
જામનગર એ-ડીવીઝન પોલીસ દ્વારા ‘‘તેરા તુજકો અર્પણ''

જામનગર : સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આવેલ મોબાઈલ ખોવાયેલ અંગેની અરજીઓની CEIR PORTAL ની મદદથી ખોવાયેલ મોબાઈલ શોધી તેમજ ચોરીના ગુન્નાના કામેનો મુદામાલ અરજદારશ્રીઓને તેઓના મોબાઈલ તેમજ ચોરીમાં ગયેલ મુદામાલ કુલ કિ.રૂ.૨,૩૨,૭૮૮/- નો પરત આપવામા આવેલ છે. (૧) ઇયાન યાકુબખાન જુણેજા રહે. મોટી ખાવડી મોબાઈલ કિ.રૂ.૨૧,૯૯૯/-, (૨) ભરતભાઇ નટવરલાલ માણેક રહે. પંચેશ્વર ટાવર ભરત નિવાસ જામનગર મોબાઈલ કિ.રૂ.૧૪,૯૯૯/- (૩) પ્રગ્નેશ ગોરધનભાઇ ગઢીયા રહે. રણજીત સાગર રોડ મોબાઈલ કિ.રૂ.૨૦,૯૯૦/- (૪) ઇમરાનખાન મુન્નાખાન પઠાણ ઉ.વ.૪૩ ધંધો.સાવરણી બનાવવાનો રહે.કાલાવડ નાકા -મોસા જેના રજી નં જીજે-૧૦-બીકે-૩૧૩૨ જેની કિ.રૂ ૨૫,૦૦૦/- (૫) ભાવેશભાઇ લખુભાઇ પાટડીયા જાતે કોળી ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે દડીયા -મોસા જેના જીજે-૧૦-બીકે ૩૧૩ર કિ. રૂા. રપ,૦૦૦/- (૬) તાહેરભાઇ બદરૂદીનભાઇ સરિયા જાતે વોરા ઉ.વ.૨૯ ધંધો વેપાર રહે કાલાવડનાકા -સાઇન મોસા જેના રજી નં જીજે-૧૦-બીઇ-૯૬૫૨ જેની કિ.રૂ.૪૫,૦૦૦/- (૭) મનોજભાઇ લાભશ૬કરભાઇ પંડ્યા રે.જામનગર મોબાઇલ (૮) ભરતભાઇ વીઠલભાઇ માંડવીયા સતવારા ઉ.વ.૪૩ ધંધો- જોબ વર્ક (નોકરી) રહે-દિ. પ્લોટ ૫૮ -બ્રાસ પાર્ટ ના પિતળ ના સળીયા આશરે ૮૦ કિલો જેની કિ.રૂ.૪૦ હજારને પરત કરેલ છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
