News of Wednesday, 27th November 2024
પોરબંદરઃ ઓનલાઇન છેતરપીંડીમાં ગયેલા ૬,૭૦ લાખ અરજદારોને પોલીસે પરત અપાવ્યા

પોરબંદર તા. ૨૭: ઓનલાઈન ટીકીટ બુકિંગ અને ઓનલાઈન ટ્રેડીટ કાર્ડ ડેબીટ કાર્ડ ગીફ્ટ ફોડ ફાઈનાન્સીયલ કોડ તથા કેસબક ઈસ્ટાગ્રામ તથા ન્યુડ વિડીયો કોલ તથા ગૂગલ કસ્ટમર કેરના નામે પોરબંદર જિલ્લાના જદા જલ, ર)ને સાયબર ફોડના બનાવો માં તેરા તુઝકો અર્પલ કાર્યકામ અંતર્ગત ફરિયાદી અરજદારરોને કુલ, ૮ ૧૭૫.૬.૭૦,૨૮૨/- સાયબર કાઇમ પોરબંદર પોલીસ પરત મેળવી આવ્યા હતા.
પોરબંદર જીલ્લામાં બનતા સાયબર ફોડ બનાવો જેવા કે, ઓનલાઈન ટીકીટ બુકિંગ અને ઓનલાઈન ક્રેડીટ કાર્ડ /ડેબીટ કાર્ડ ગીફ્ટ ફોડ ફાઈનાન્સીયલ ફોડ તથા ફેસબુક ઈસ્ટાગ્રામ તથા ન્યુડ વિડીયો કોલ તથા ગુગલ કસ્ટમર કેરના નામે ફરિયાદી/અરજદારો સાથે ફોડ ના બનાવ બનેલ જે પૈકી કુલ ૧૨ અરજદારો ને આજ રોજ તેરા ઝટકો અર્પણ કાર્યકામ અંતર્ગત ફરિયાદી/અરજદારો ને અત્યાર સુધીમાં રૂ.૬,૭૦,૨૮૨/- પરત અપાવવામાં આવેલ
સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ઓનલાઈન ટીકીટ બુકિંગ અને ઓનલાઈન ક્રેડીટ કાર્ડ /ડેબીટ કાર્ડ ગીફ્ટ ફ્રોડ ફાઈનાન્સીયલ ફોડ તથા ફેસબુક ઈસ્ટ્રાગ્રામ તથા ન્યુડ વિડીયો કોલ તથા ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવતા સમયે ખરાઈ કરવી અને હંમેશા જે તે કંપની/બેંકની ઓફિશિયલ વેબસાઈટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવાનો આગ્રહ રાખવો. તેમજ કોઈ પણ અજાણ્યાના કહેવા પર રીમોટ ડેસ્કટોપ શેરીંગ એપ્લીકેશન જેવી કે ટીમ વ્યુઅર, એનીડેસ્ક, અવ્વલ ડેસ્ક વિગેરે જેવી ડાઉનલોડ કરવી નહિં.
ઓનલાઇન છેતરપીંડીમાં ગયેલી રકમ મેળવવાની આકામગીરી કરનાર : આ કામગીરીમાં પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન PI કે.એમ.પ્રિયદર્શી, PSI એસ.કે.જાડેજા, ASI એ.આર.ચૌહાણ, ASI કે.બી. ઓડેદરા. HC વી.પી. દીક્ષિત, UPC જયેશભાઈ જી. મારૂ તથા ષ્ભ્ઘ્ અંજનાબેન બાવનભાઈ વિગેરે રોકાયેલ હતા.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
