News of Friday, 29th November 2024
પૂ. મોરારીબાપુની કથાનો લાભ લેતા જામનરગ-રાજકોટ આહિર સેનાના આગેવાનો

સદભાવના ટ્રસ્ટ દ્વારા સારા ઉદેશથી રાજકોટના રેસકોર્સના મેદાન ખાતે સદભાવના વળદ્ધાશ્રમ દ્રારા પ.પૂ મોરારીબાપુના મુખે શ્રી રામકથાના આજે સાતમા દિવસે જામનગર આહિર સેના પ્રમુખ ગીરીશભાઈ ડેર, રાજકોટ આહિર સેના પ્રમુખ ભરતભાઈ કાનગડ, તથા મનોજભાઈ ચાવડા પ્રદેશ કોર કમિટી સભ્ય, અશ્વિનભાઈ બકોત્રા આહિર સેના રાજકોટ જીલ્લા મંત્રી, સંજયભાઇ ડાંગર અકિલા પ્રેસ રીપોર્ટર સહિત વગેરે ઉપસ્થિત રહીને કથા શ્રવણનો લાભ લીધો હતો (સંજયભાઇ ડાંગર, ધ્રોલ)
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
