News of Friday, 29th November 2024
જામનગરમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ઝડપાયેલ દારૂના જથ્થાને નાશ કરવા માટે બુલડોઝર કાર્યવાહી
લાખોની કિંમતનો વિદેશી દારૂ તેમજ બિયરની બોટલનો જથ્થો નાશ કરાયો

જામનગરમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ઝડપાયેલ દારૂના જથ્થાને નાશ કરવા માટે બુલડોઝર સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને લાખોની કિંમતનો વિદેશી દારૂ તેમજ બિયરની બોટલનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
