<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

તોરણીયાના હરનીતાબેન ડાભીનું માનવ સેવા યૂવક મંડળ અને સરકારી હોસ્‍પિટલને ૩૩૨મું ચક્ષુદાન મળ્‍યું

 

ધોરાજીઃ તોરણીયા ગામના હરનીતાબેન ડી/ઓ જીવનલાલ ડાભીનું અવસાન થતા હોસ્‍પિટલના અધીક્ષક ડો. જયેશᅠે વેસેટીયન ડો. શ્રાધિકાબેન મસુરીયા અને મેડીકલ ટીમના રોહીત સોંદરવા અને કાનાભાઇ ચાાવડાએ પોતાની સેવાઓ બજાવી હતી.આ તકે જીવણભાઇ ડાભી, પિન્‍ટુભાઇ મકવાણા, પારસભાઇ દેલવાડીયા, વિશાલ ભાઇ  દેલવાડીયા, પ્રકાશભાઇ ડાભી, કિશોરભાઇ મકવાણા ભાવેશભાઇ બાબરીયા લાલજીભાઇ દેલવાડીયા , પ્રશાંતભાઇ ઠુંમર, દિનેશભાઇ દેલવાડીયા, હાર્દીકભાઇ ડાભી, રમેશભાઇ દેલવાડીયા, કિશનભાઇ નસીત રાત્રીના હાજર રહેલ હતા આ તકે માનવ સેવા યૂવક મંડળની સેવાઓને બીરદાવી સ્‍વ હરનીતાબેનને શ્રધ્‍ધાસુમાન અર્પણ કરેલ હતી.માનવ સેવક યવક મંડળ અને સરકારી હોસ્‍પિટલને ૩૨૨ મું ચક્ષુદાન મળેલ છે.

(11:40 AM IST)