તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 2nd December 2024
કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલના નવજાત બાળકો માટેના NICU વોર્ડમાં આગને પગલે અંધારપટ: દાખલ બાળકોના વાલીઓ ચિંતિત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨
કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલ અદાણી જી.કે. જનરલમાં નવજાત બાળકો માટેના NICU વોર્ડમાં રાત્રે આગ લાગતાં અંધારપટ છવાયો હતો. પ્રિમેચ્યોર નવજાત શિશુઓ માટેના આ વોર્ડમાં લાઇટ જતાં દાખલ બાળકોના વાલીઓ ચિંતામાં છે.
જોકે, આગના કારણ અંગે કે હાલમાં NICU વોર્ડમાં દાખલ બાળ દર્દીઓની પરિસ્થિતિ સંદર્ભે હોસ્પિટલ તરફથી સત્તાવાર કોઇ માહિતી જાહેર કરાઈ નથી.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
