<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

મહુવા પોલીસ દ્વારા ૧૪ લાખના દારૂનો નાશ

ભાવનગર : મહુવા ડીવીઝન હેઠળના મહુવા ટાઉન, મહુવા ગ્રામ્‍ય, મોટા ખુંટવડા, દાઠા, બગદાણા પોલીસ સ્‍ટેશન ખાતેના પ્રોહીબીશનના જુદા-જુદા ગુના હેઠળ જપ્‍ત કરવામાં આવેલ દારૂની કુલ બોટલ નંગ ૫૦૮૯ જેની કી. ૧૩,૨૫,૫૧૯/- (તેર લાખ પચીસ હજાર પાંચસો) તથા બીયર ટીન નંગ ૭૧૨ કી. ૭૧,૨૦૦/- નો નાશ કરવામાં આવેલ.

(11:15 AM IST)