News of Wednesday, 4th December 2024
જામ સલાયાના વહાણની પાકિસ્તાનની જળસીમા નજીક જળસમાધી :તમામ ખલાસીઓનો બચાવ
ડૂબી ગયેલું 'અલ પીરા ના પીર ' વહાણ પોરબંદરથી ચણા ભરીને ઈરાન જતું હતું

પોરબંદર : જામ સલાયાના વહાણમાં ટેક્નિકલ ખામી બાદ પાકિસ્તાન જળસીમા નજીક દરિયામાં ડૂબી ગયું હતું,
જામ સલાયાનું ડૂબી ગયેલું વહાણ ' અલ પીરા ના પીર ' પોરબંદરથી ચણા ભરીને ઈરાન જતું હતું,
વહાણ ડૂબવા લાગતા વહાણના કેપટને સુરક્ષા એજન્સીની મદદ માંગી હતી, ઈન્ડયન કોસ્ટગાર્ડે વહાણના તમામ ખલાસીઓને બચાવી લીધા છે
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
