News of Sunday, 8th December 2024
પોરબંદર કોર્ટે સસ્પેન્ડેડ એસપી સંજીવ ભટ્ટ અને સ્વ, કોન્ટેબલ વજુભાઇ ચાઉં ને નિર્દોષ જાહેર કર્યા
1997માં એસપી તરીકે હતા ત્યારે ફરિયાદી અને સાહેદોને માર મારવાનો હતો આરોપ :

પોરબંદર :1997માં એસપી તરીકે સંજીવ ભટ્ટ રહી ચુક્યા હતા ત્યારબાદ માર્ચ 1997માં પોરબંદરના ગેંગ લીડર નારણ જાદવભાઈ પોસ્તરીયા તેમજ તેના ભાઈ ધનજી જાદવભાઈ અને પુત્રને ચેતન નારણ પોસ્તરીયાને એસપી સંજીવ ભટ્ટ અને કોન્ટસેબલ વજ્ર ચાઉએ ફરિયાદી તેમજ સહેદને માર માર્યાની ફરિયાદ નોંધવામાં આવેલ , જેમાં શંકાનો લાભ આપી સંજીવ ભટ્ટ અને સ્વ, વજુભાઇ ચાઉંને પોરબંદર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે . ચીફ જયુસીયલ મેજી, એમ,વી, પંડ્યાએ ચુકાદો આપ્યો છે
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
