News of Sunday, 8th December 2024
સૌરાષ્ટ્રના ગામડામાં વૃદ્ધાનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો

રાજકોટ: નજીકમાં આવેલા ગોંડલ તાલુકાના મેવાસા ગામના વૃદ્ધાનો મૃત્યુ દેહ કૂવામાંથી મળી આવ્યો:
એક મહિનાથી ગુમ આ વૃદ્ધાનો આજે કુવામાંથી અત્યંત કોહવાઈ ગયેલી હાલતમાં માત્ર હાડપિંજર મળી આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પી.એમ. માટે લાવવામાં આવ્યો છે.
વૃદ્ધા કૂવામાં જાતે પડી ગયા છે કે હત્યા થઈ છે તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. (વિજય વસાણી અકિલા)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
