<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

પોરબંદરમાં ૧૩.૮ ડીગ્રી ઠંડીઃ સુસવાટા મારતો પવન

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૧ : શહેરમાં સુસવાટા મારતો ઠંડો પવન ફુંકાય રહ્યો છે. ઠંડીનો પારો ૧૩.૮ ડિગ્રી પહોંચ્‍યો છે.  ગુરૂત્તમ ઉષ્‍ણાતામાન ર૮ સે.ગ્રે., લઘુતમ ઉષ્‍ણાતામાન ૧૩.૮ સે.ગ્રે. ભેજ, ૪૪ ટકા, હવાનું દબાણ ૧૦૧પ.૬ એચ.પી. એ. સૂર્યોદય ૭.ર૦, સૂર્યાસ્‍ત ૬.૧૦ મીનીટે.

(2:29 PM IST)